Sevayagna NGO Foundation is a humanitarian initiative working since 2021 with the aim of serving society through selfless acts of kindness.
We carry out donation activities by collecting and distributing essential food items like oil, sugar, flour, rice, and spices, along with notebooks, medical financial support, and other useful items for those in need.
One of our core activities includes organizing Bhandara (community meals) on every major festival, ensuring that no one goes hungry during times of celebration.
સેવાયજ્ઞ એન જી ઓ ફોઉન્ડેશન ૧૭/૧૨/૨૦૨૧ થી કાર્યરત થયું છે જેનો મુખ્ય હેતુ (માનવ સેવા એજ પ્રભુ સેવા) એક માનવતાવાદી પહેલ છે જેમનો ઉદ્દેશ્ય ની:સ્વાર્થ દયાળુ કાર્યો દ્વારા સમાજ ની સેવા કરવાનો છે.
અમો તેલ, લોટ, ખાંડ, ચોખા અને મસાલા જેવી આવશ્યક ખાદ્ય ચીજો એકત્રિત કરીને તેનું વિતરણ કરીને દાનની પ્રવૃતિઓ હાથ ધરીએ છીએ અને સાથે નોટબુક, તબીબી નાણાકીય સહાય અને જરૂરિયાતમંદ લોકો માટે અન્ય ઉપયોગી વસ્તુઓની પણ સહાય કરીએ છીએ.
અમારી મુખ્ય પ્રવૃતિઓમાંની એક માં દરેક મુખ્ય તહેવારો પર ભંડારો (સામુહિક ભોજન) તેમજ જરૂરિયાતમંદ ને એક મહિનાની અનાજની કીટ નું આયોજન નો સમાવેશ થાય છે જેથી ઉજવણી દરમ્યાન કોઈ ભૂખ્યું ના રહે.
Service drives that bring meals, essentials, and hope to people in need.
Providing food and care at the spiritual hills of Pavagadh.
View DetailsGlimpses of lives touched and communities transformed by your support.



